T20 વર્લ્ડ કપ, PAKvsNZ : પાકિસ્તાન ફાઇનલમાં પહોંચ્યું, ન્યુઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું.!
પાકિસ્તાન માટે ફરી એકવાર તેની સૌથી ભરોસાપાત્ર જોડી એટલે કે બાબર આઝમ-મોહમ્મદ રિઝવાને અજાયબીઓ કરી.
ઈમરાન ખાનનો દાવો- બે મહિનાથી મારી હત્યાનું ષડયંત્ર રચાઈ રહ્યું હતું, મારા પગમાંથી નીકળી ત્રણ ગોળી.!
ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને સોમવારે દાવો કર્યો હતો કે ગુજરાંવાલા રેલીમાં થયેલા હુમલા બાદ તેમના જમણા પગમાં ત્રણ ગોળીઓ વાગી હતી.
પાકિસ્તાની પોલીસ અધિકારીના ખાતામાં અજાણ્યા વ્યક્તિએ મોકલ્યા 10 કરોડ, ખાતું સીલ.!
પાકિસ્તાનના કરાચીમાં એક પોલીસ અધિકારી રાતોરાત કરોડપતિ બની ગયો. એક 'અજાણ્યા' વ્યક્તિએ તેના બેંક ખાતામાં 10 કરોડ રૂપિયા જમા કરાવ્યા.
T 20 વર્લ્ડકપ: 'ભગવા રંગે પાકિસ્તાનની સેમિફાઈનલમાં કરાવી એન્ટ્રી', આ દિગ્ગજની ટ્વીટે મચાવી સનસની
ટી-20 વિશ્વકપમાં રવિવારે મોટો ઉલટફેર સર્જાતા પાકિસ્તાનને સેમિફાઈનલમાં પ્રવેશવાનો જીવનદાન મળ્યો હતો.
ઈમરાન ખાનની રેલીમાં ફાયરિંગ: ઈમરાન ખાન ઘાયલ, પગમાં ગોળી વાગી, અન્ય 4 મંત્રીઓ પણ ઘાયલ
ઈમરાન ખાનની રેલીમાં ફાયરિંગ થઈ અને ઈમરાન ખાન ઈજાગ્રસ્ત થઈ ગયા. તેમના સિવાય પૂર્વ રાજ્યપાલ ઈમરાન ઈસ્મેલને પણ ગોળી વાગવાથી ઘાયલ થયા છે.
T20 વર્લ્ડ કપ 2022 : પાકિસ્તાન-સાઉથ આફ્રિકાની મેચમાં વરસાદનું વિધ્ન, જીત માટે સા.આફ્રિકાએ હવે 30 બોલમાં 73 રન જરૂર
સિડનીમાં મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા હતા
No more pages
/connect-gujarat/media/post_banners/db7a7d413046eb83ba8f350b9ce0351b977ceb7ca7e582b67c52d7b0cb70999a.webp)
/connect-gujarat/media/post_banners/2d29e5a9030a44898305e64613714c4212bf3b1ff9e3ca80130f8508d1c848fd.webp)
/connect-gujarat/media/post_banners/efc9aef488deb01cc2302eafadced53f0133e107d79970c50078217bacd4cd82.webp)
/connect-gujarat/media/post_banners/ed38ff19379e6793980defbf36a587799a7cff1156fa373819bb7ed72445a5e6.webp)
/connect-gujarat/media/post_banners/841b862214395833171c0f5e22c52c0ae2e975816e6a527d54fc41827a7e68cf.webp)
/connect-gujarat/media/post_banners/5673be96f2edbb39a9ce3d0f2be1991924bae6a1c6e691585ea6f06d4792163b.webp)
/connect-gujarat/media/post_banners/4049ec7c3b1c95274b14817571030bf0e61b0e0ee2bb3c22d252444179506930.webp)
/connect-gujarat/media/post_banners/f027890f2a93ba62c26c1cd8a9d92ff86182ad63a87d9225369cb85a17a1b72e.webp)
/connect-gujarat/media/post_banners/76fb9e168f6498ac92b140c23c68d820b1e4337c29badb265825f49b1c67c16d.webp)
/connect-gujarat/media/post_banners/2a458590e5e2b5b1373ca770a7d012b896300baafaf850fcfcf50c164a63ba94.webp)