પાકિસ્તાનઃ ઈમરાન ખાન માટે બેવડી ખુશી, ચૂંટણી પરિણામો વચ્ચે 12 કેસમાં જામીન મંજૂર..!
રાવલપિંડીની આતંકવાદ વિરોધી અદાલત (ATC) એ 9 મેના રમખાણો સંબંધિત 12 કેસોમાં ઈમરાનને જામીન આપી દીધા છે.
રાવલપિંડીની આતંકવાદ વિરોધી અદાલત (ATC) એ 9 મેના રમખાણો સંબંધિત 12 કેસોમાં ઈમરાનને જામીન આપી દીધા છે.
પાકિસ્તાનમાં ચૂંટણીના એક દિવસ પહેલા બલૂચિસ્તાનમાં બ્લાસ્ટ થયો હતો.
આ અઠવાડિયે વિવાદમાં ફસાયેલા 71 વર્ષીય ઈમરાન ખાન વિરુદ્ધ આ ત્રીજો ચુકાદો હતો અને તેમને ચૂંટણી લડવા પર રોક લગાવવામાં આવી હતી.
કરાચીમાં ઈલેક્શન કમિશન ઓફ પાકિસ્તાન (ECP)ની ઓફિસની બહાર વિસ્ફોટ થયો હોવાની માહિતી સામે આવી રહી છે.
પાકિસ્તાની સેનાએ છેલ્લા ત્રણ દિવસમાં અશાંત બલૂચિસ્તાનમાં એક મોટી કાર્યવાહીમાં 24 આતંકવાદીઓને ઠાર કર્યા છે.