માઉન્ટ આબુ જતાં પ્રવાસીઓ થંભી જજો.. હાઇવે પર ભરાયા પાણી
માઉન્ટ આબુ જતાં પ્રવાસીઓ માટે ખાસ સમાચાર સામે આવ્યા છે. જેમાં હાઇવે પર પાણી ભરાયા છે.
માઉન્ટ આબુ જતાં પ્રવાસીઓ માટે ખાસ સમાચાર સામે આવ્યા છે. જેમાં હાઇવે પર પાણી ભરાયા છે.
બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારે 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો તાત્કાલિક ધોરણે ઘરની બહાર દોડી આવ્યા હતા.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓને હવે આગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જનમેદનીને સંબોધન કર્યું હતું.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના મોટા ગામે દલિત યુવાનના વરઘોડામાં પથ્થરમારો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે
પાલનપુરમાં એક એવું દવાખાનું છે કે જે ચાર આનાના દવાખાનાના નામથી ઓળખાય છે.
રાજયમાં પોલીસ વિભાગમાં ભરતીની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે પાલનપુરમાં પરીક્ષાર્થીઓને તાલીમ માટે સામાજીક સંસ્થાઓએ બીડુ ઝડપ્યું છે.