પંચમહાલ : પ્લાસ્ટિકના દાણા બનાવતા યુનિટમાં ફાટી નીકળી ભીષણ આગ, ફાયર ફાઈટરો દોડ્યા...
પંચમહાલ જિલ્લાના હાલોલ-ગોધરા રોડ પર પ્લાસ્ટિકના દાણા બનાવતા યુનિટમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
પંચમહાલ જિલ્લાના હાલોલ-ગોધરા રોડ પર પ્લાસ્ટિકના દાણા બનાવતા યુનિટમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
જિલ્લામાં 7 તાલુકાઓમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અરજદારોએ રસ્તા, પાણી, આંગણવાડી, રાશન સહિતના પ્રશ્ને રજૂઆત કરી હતી,
પંચમહાલની શહેરા નાગર પાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો પકડવામાં આવ્યો હતો. જે બાદ વેપારીઓમાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે.
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ નજીક ભદ્રકાળી મંદિર પાસે સેલ્ફી લેવા જતાં યુવક 20 ફૂટ ઊંડા ભોયરામાં પડ્યો હતો.
સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ મહાકાળી ધામમાં ચૈત્રી નવરાત્રીના આઠમા નોરતે વહેલી સવારે મંદિર પરિસર માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.