પંચમહાલ: હાલોલ દુણિયા પ્રાથમિક શાળાનો 68મો સ્થાપના દિવસ ઉજવાયો,રંગારંગ કાર્યક્રમનુ આયોજન
અવિરત શિક્ષણનું ભાથું પીરસતી આ સરકારી પ્રાથમિક શાળાની આજે 68 વર્ષ પુરા થતા આજે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે શાળાનો સ્થાપના દિવસ ઉજવવમાં આવ્યો
અવિરત શિક્ષણનું ભાથું પીરસતી આ સરકારી પ્રાથમિક શાળાની આજે 68 વર્ષ પુરા થતા આજે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે શાળાનો સ્થાપના દિવસ ઉજવવમાં આવ્યો
યાત્રાધામ પાવાગઢમાં રોપ-વેમાંથી ઉતર્યા બાદ મંદિર સુધી જવા 20 કરોડના ખર્ચે બે લિફ્ટનું નિર્માણ કરવામાં આવશે જેના કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું
હાલોલના રવાલિયા ગામેથી ગૂમ થયેલા યુવાનનો મૃતદેહ એક અઠવાડિયા પછી મળી આવ્યો હતો. યુવાનની કુહાડી મારી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે