ભરૂચ : નંદીની ગૌશક્તિપીઠ દ્વારા પાંજરાપોળને 4 ગાય અને 4 વાછરડાનું દાન અપાયું...
ભરૂચના ઓસારા નજીક આવેલ નંદીની ગૌશક્તિપીઠ તરફથી જે.બી.મોદી પાર્ક સ્થિત ભરૂચ પાંજરાપોળને 4 ગાય અને 4 વાછરડાનું દાન આપવામાં આવ્યું હતું.
ભરૂચના ઓસારા નજીક આવેલ નંદીની ગૌશક્તિપીઠ તરફથી જે.બી.મોદી પાર્ક સ્થિત ભરૂચ પાંજરાપોળને 4 ગાય અને 4 વાછરડાનું દાન આપવામાં આવ્યું હતું.
શહેરના પાંજરાપોળ ખાતે ગાયની વિશેષ પૂજા-અર્ચના કરવા સાથે ભરૂચના જાણીતા તબીબ દ્વારા ગાયને ઘી-ગોળવાળી 4 હજાર જેટલી રોટલી ખવડાવી પુણ્ય પ્રાપ્તિ મેળવવાના પ્રયાસો કર્યા હતા.
ભરૂચના પાંજરાપોળ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. જ્યાં ગાયના ગોબરનો સંગ્રહ અને વેસ્ટ ઘાસચારાનો ઉપયોગ કરી ગૌ-કાષ્ટ (છાણાં) બનાવવામાં આવી રહ્યા છે.