અંકલેશ્વર: પાનોલીની VVIC ફાર્મા કંપનીમાં ગેસ ગળતર થતા દોડધામ
અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર ગેસ ગળતરની ઘટના બની હતી. વી.વી.આઈ.સી. ફાર્મા કંપનીમાં ગેસ ગળતર થયું હતું જેના પગલે ઘાટા પીળા રંગનું આવરણ વાતાવરણમાં છવાયું હતું.
અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર ગેસ ગળતરની ઘટના બની હતી. વી.વી.આઈ.સી. ફાર્મા કંપનીમાં ગેસ ગળતર થયું હતું જેના પગલે ઘાટા પીળા રંગનું આવરણ વાતાવરણમાં છવાયું હતું.
ભરૂચની પાનોલી પોલીસે નેશનલ હાઇવે ઉપર બાકરોલ બ્રિજના છેડા પાસેથી વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂ ભરેલ ઈકકો કાર મળી કુલ 3.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાની પાનોલી જીઆઇડીસીમાં નવ નિર્મિત એક કંપનીમાં ચીમનીનાં બાંધકામની કામગીરી ચાલી રહી હતી.
અંકલેશ્વરના પાનોલીમાં માત્ર 10 મહિનાની બાળકી સાથે શારીરિક અડપલાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. પોલીસે આ મામલે નારાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરની પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ કામધેનું ન્યુટ્રીયનટ્સ કંપનીમાં તસ્કરો ત્રાટકી મોટરો સહિતનો સામાન મળી કુલ ૩૮ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
ભરૂચ | ગુજરાત | Featured | સમાચાર, અંકલેશ્વરના પાનોલી GIDC સ્થિત એમ.એસ.જોલી ઓડિટોરિયમ ખાતે ઉદ્યોગપતિ અનુરીત જોલી દ્વારા સદાબહાર ગીતોના સથવારે અંકલેશ્વર મ્યુઝિકલ મીટનું ભવ્ય આયોજન
અંકલેશ્વરની પાનોલી GIDCની હાઈકલ કંપની પાસે નોકરી પરથી ઘરે જતાં રાહદારીને બાઇક સવારે ટક્કર મારતા તેનું ગંભીર ઇજાઓને પગલે કરૂણ મોત નીપજયું હતું