સરકાર મફત રેવડી સિસ્ટમ પર શ્વેતપત્ર લાવે, પૂર્વ આર.બી.આઈ.ગવર્નર ડી.સુબ્બારાવે આપ્યુ નિવેદન
રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવતી ફ્રીબીઝ એટલે કે મફતની રેવડી અંગે સરકાર દ્વારા શ્વેતપત્ર લાવવાની જરૂર છે.
રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવતી ફ્રીબીઝ એટલે કે મફતની રેવડી અંગે સરકાર દ્વારા શ્વેતપત્ર લાવવાની જરૂર છે.
ફેલિસિટા હોટેલ અને પાલેજ ખાતેથી એક જેવી જ પધ્ધતિથી ચોરીની ઘટના સર્જાતા બંને ઘટનાના સીસીટીવી વિડિયો સામે આવતા ચકચાર ફેલાવા પામી છે.
GTUની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે ખુશખબર, હવે પેપર પૂર્ણ થયા બાદ અઢી કલાક સુધી નહીં બેસવું પડે
ઉનાળાની શરૂઆતમાં જ પાણીની પારાયણ શરૂ તો સરકારની નલ સે જલ યોજનાનો નથી મળી રહ્યો લાભ... હાલ તો નળ જ જોઈ રહ્યા છે
કોરોના મહામારીના કારણે બે વર્ષ બાદ ફરી એકવાર સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ બુધવારથી સામાન્ય રીતે શરૂ થઈ છે.
સુરત શહેરમાં પાંડેસરા પોલીસે નશાના કાળા કાળોબારનો પર્દાફાશ કર્યો છે. જેમાં નશા માટે ઉપયોગમાં લેવાતા પેપરનું વેચાણ કરતા 2 યુવકોની ધરપકડ કરવામાં આવી છે.