Connect Gujarat

You Searched For "paper leak case"

રાજસ્થાન કોંગ્રેસનાં પ્રમુખ ગોવિંદસિંહ ડોટાસરા પર EDના દરોડા, પેપર લીક કેસમાં સંડોવણીના આરોપ.....

26 Oct 2023 6:39 AM GMT
રાજયમાં વિધાનસભાની ચૂંટણીનાં માહોલ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાન કોંગ્રેસનાં પ્રમુખ ગોવિંદસિંહ ડોટાસરા પર EDના દરોડા પાડવામાં આવ્યા

અમદાવાદ: જુનિયર ક્લાર્ક પેપર લીક કેસમાં ગુજરાત ATSએ વધુ 10 આરોપીઓની કરી ધરપકડ

6 April 2023 12:51 PM GMT
પરીક્ષાર્થીઓ પર રૂપિયા આપીને પેપર મેળવવાનો આરોપ છે.ATSએ છોટાઉદેપુર જિલ્લામાંથી 8 પરીક્ષાર્થીને ઝડપ્યા છે.

ગુજરાત પેપર લીક મામલો: મુખ્ય આરોપીને લઈ એટીએસ અમદાવાદ પહોંચી,મોટા ખુલાસા થાય એવી સંભાવના

30 Jan 2023 6:22 AM GMT
હૈદરાબાદથી પકડાયેલા મુખ્ય આરોપી જીત નાયકને વહેલી સવારે ગુજરાત લાવવામાં આવ્યો છે.

આખરે અસિત વોરાની ચેરમેનપદે વિદાય, શું હજારો પરીક્ષાર્થીઓને ન્યાય મળશે ?

7 Feb 2022 12:27 PM GMT
સચિવાલયમાં કલાર્કની ભરતી પરીક્ષાનું પેપર લીક થયા બાદ વિવાદોના વમળમાં સપડાયેલાં ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડના ચેરમેન અસીત વોરાએ રાજીનામુ આપી દીધું

સાબરકાંઠા : પેપરલીક મામલે વધુ 5 આરોપી ઝડપાયા, ઇડરમાં પોલીસનું ઓપરેશન

27 Dec 2021 3:15 PM GMT
પોલીસ દ્રારા વધુ પાંચ આરોપીઓની અટકાયત કરવામા આવી

અમદાવાદ: પેપર લીક મામલે ઉપવાસ આંદોલનની શરૂઆત કરે એ પહેલા જ આપના આગેવાનોની અટકાયત

22 Dec 2021 10:15 AM GMT
પેપર લીક મામલે ઉપવાસ આંદોલનની જાહેરાત કરાતા જ આમ આદમી પાર્ટીના આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી

હેડ કલાર્કની પરીક્ષામાં પેપર લીક મામલો, રાજયભરમાં કોંગ્રેસના દેખાવો

20 Dec 2021 12:49 PM GMT
રાજયમાં સરકાર ભલે બદલી નાંખવામાં આવી હોય પણ પડકારો યથાવત રહયાં છે. હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીકના મામલે હવે વિરોધ પક્ષો લડાયક મિજાજમાં જણાય રહયાં...

અમદાવાદ : પેપર લીક મુદ્દે કોંગ્રેસ આક્રમક બની, સાણંદ હાઇવે પર કર્યો ચકકાજામ

20 Dec 2021 10:13 AM GMT
રાજયમાં હેડ કલાર્કની ભરતી પરીક્ષાનું પેપર લીક થવાના મામલે કોંગ્રેસ આક્રમક બની છે.

અમદાવાદ અને ભરૂચમાં આપનું વિરોધ પ્રદર્શન,પેપર લીક મામલાનો વિરોધ

15 Dec 2021 10:35 AM GMT
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી લેખિત પરીક્ષામાં વારંવાર પેપર લીક થવાની ફરિયાદ ઉઠી રહી છે