બોલો હવે, હાલતા ચાલતા શેરડી-રસના કોલુંવાળા પણ દારૂના ધંધે ચઢ્યા, વલસાડના પારડી પોલીસે કરી શખ્સની ધરપકડ
બગવાડા પાસેથી હાલતા ચાલતા શેરડીના રસના કોલાના વાહનમાં છુપાવીને દારૂની હેરાફેરી કરતાં શખ્સની પારડી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.