Connect Gujarat

You Searched For "Pariksha Pe Charcha"

Reels જોતાં અને કલાકો સુધી મોબાઈલમાં વ્યસ્ત રેહતા વિદ્યાર્થીઓને PM મોદી આપ્યો ગુરુમંત્ર

29 Jan 2024 4:27 PM GMT
PM મોદીએ બાળકોને મોબાઈલનો વધુપડતો ઉપયોગ કરવાથી બચવાની સલાહ આપી

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો..

29 Jan 2024 1:23 PM GMT
PM મોદીએ ભારત મંડપમ’ ખાતેથી દેશભરના વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કરીને તેમને માર્ગદર્શન પૂરું પાડી પ્રોત્સાહિત કર્યા

જુનાગઢ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે યોજાયો "પરીક્ષા પે ચર્ચા" કાર્યક્રમ...

29 Jan 2024 12:03 PM GMT
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વિશેષ ઉપસ્થિતિમાં જુનાગઢ જિલ્લાના “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમનું આયોજન જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન મોદીએ 'પરીક્ષા પે ચર્ચા'માં વિદ્યાર્થીઓને આપી ટીપ્સ...

27 Jan 2023 9:40 AM GMT
PM મોદીએ શુક્રવારે લાખો બાળકો સાથે 'પરીક્ષા પે ચર્ચા' કર્યું. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોદીએ વિદ્યાર્થીઓના વાલીઓ સાથે પણ...

અંકલેશ્વર: ભાજપ દ્વારા પરીક્ષા પે ચર્ચા અંતર્ગત યોજાયેલ ચિત્ર સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને કરાયા સન્માનિત

18 Jan 2023 12:15 PM GMT
અંકલેશ્વર ના શારદા ભવન ટાઉન હોલ ખાતે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પરીક્ષા પે ચર્ચા અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

'પરીક્ષા પે ચર્ચા' માટે નોંધણી કરવાની આજે છેલ્લી તારીખ, પીએમ મોદી પાસેથી પરીક્ષાની ટીપ્સ મેળવવાની તક

3 Feb 2022 10:31 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય કાર્યક્રમ 'પરીક્ષા પે ચર્ચા'ની આ વર્ષની આવૃત્તિ માટે નોંધણી કરાવવાની આજે છેલ્લી તારીખ છે.

PM મોદી સાથે પરીક્ષા પર ચર્ચા કરવા માટે રજીસ્ટ્ર્રેશનની તારીખ લંબાવાઇ

21 Jan 2022 3:59 AM GMT
પરિક્ષા પે ચર્ચા માટે નોંધણી કરવાનો છેલ્લો દિવસ 20 જાન્યુઆરી હતો.