ભરૂચના આંગણે પ્રથમવાર છાત્ર સાંસદનું આયોજન, 25 શાળાના 600 વિદ્યાર્થીઓ ભાગ લેશે...
ભરૂચ ખાતે છાત્ર સંસદ દ્વારા યુવા ઉત્સાહી ઓના વિચારો, સુચનો અને તેમના યુવા દ્રષ્ટિકોણના એક અદ્ભુત નજારાનું સાક્ષી બનવા માટે તૈયાર છે
ભરૂચ ખાતે છાત્ર સંસદ દ્વારા યુવા ઉત્સાહી ઓના વિચારો, સુચનો અને તેમના યુવા દ્રષ્ટિકોણના એક અદ્ભુત નજારાનું સાક્ષી બનવા માટે તૈયાર છે
ગઈ કાલે એટલે કે તારીખ 8 જૂને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. જેમાં 27 વર્ષ બાદ ભારતને મેજબાનીનો અવસર મળ્યો છે.
GIDC વિસ્તારમાં આગામી તા. 11 જૂન (રવિવાર)ના રોજ અંકલેશ્વર બાઈસિકલ ક્લબ દ્વારા 7મી સાયક્લોથોન અને વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે.
સાવલી તાલુકાના પિલોલના ટી-ટુ રેસિંગ વિલેજ રિસોર્ટ ખાતે 19મીએ ગુજરાતની સૌથી મોટી મોટોક્રોસ રેસ યોજાશે.
ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આજથી પોલીસ એથ્લેટીક મીટનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં પોલીસકર્મીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો
કચ્છના સફેદ રણમાં યોજાનારી G-20 બેઠકમાં ભાગ લેવા માટે પધારેલા વિદેશી ડેલિગેટ્સનું ભુજ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભરૂચના ટંકારીયા ખાતે આવેલ એમ.એ.એમ. હાઈસ્કૂલનો વાર્ષિક ખેલ મહોત્સવ ગામના ગ્રાઉન્ડ પર ઉજવાયો હતો.