ભરૂચ ભરૂચના આંગણે પ્રથમવાર છાત્ર સાંસદનું આયોજન, 25 શાળાના 600 વિદ્યાર્થીઓ ભાગ લેશે... ભરૂચ ખાતે છાત્ર સંસદ દ્વારા યુવા ઉત્સાહી ઓના વિચારો, સુચનો અને તેમના યુવા દ્રષ્ટિકોણના એક અદ્ભુત નજારાનું સાક્ષી બનવા માટે તૈયાર છે By Connect Gujarat 10 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન ભારતમાં 27 વર્ષ બાદ 71મી MISS WORLD 2023-24નું કરવામાં આવ્યું આયોજન, 130થી વધુ સુંદરીઓ લેશે ભાગ ગઈ કાલે એટલે કે તારીખ 8 જૂને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. જેમાં 27 વર્ષ બાદ ભારતને મેજબાનીનો અવસર મળ્યો છે. By Connect Gujarat 09 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર બાઈસિકલ ક્લબ દ્વારા સૌથી મોટી “સાયક્લો-વૉકાથોન”નું રવિવારે આયોજન, નગરજનોને ભાગ લેવા અપીલ... GIDC વિસ્તારમાં આગામી તા. 11 જૂન (રવિવાર)ના રોજ અંકલેશ્વર બાઈસિકલ ક્લબ દ્વારા 7મી સાયક્લોથોન અને વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે. By Connect Gujarat 07 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: આજે રાજ્યની સૌથી મોટી મોટોક્રોસ રેસ યોજાશે, 150થી વધુ સ્પર્ધકો લેશે ભાગ સાવલી તાલુકાના પિલોલના ટી-ટુ રેસિંગ વિલેજ રિસોર્ટ ખાતે 19મીએ ગુજરાતની સૌથી મોટી મોટોક્રોસ રેસ યોજાશે. By Connect Gujarat 19 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: પોલીસ વિભાગ દ્વારા પોલીસ એથ્લેટીક મીટનો પ્રારંભ, પોલીસકર્મીઓએ વિવિધ રમતોમાં લીધો ભાગ ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આજથી પોલીસ એથ્લેટીક મીટનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં પોલીસકર્મીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો By Connect Gujarat 09 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કચ્છ : સફેદ રણમાં યોજાનારી G-20 બેઠકમાં ભાગ લેવા પધારેલા વિદેશી ડેલિગેટ્સનું ઉષ્માભર્યું સ્વાગત કચ્છના સફેદ રણમાં યોજાનારી G-20 બેઠકમાં ભાગ લેવા માટે પધારેલા વિદેશી ડેલિગેટ્સનું ભુજ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 07 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ટંકારીયાની એમ.એ.એમ. હાઈસ્કૂલનો વાર્ષિક ખેલ મહોત્સવ યોજાયો,વિદ્યાર્થીઓએ લીધો ઉત્સાહભેર ભાગ ભરૂચના ટંકારીયા ખાતે આવેલ એમ.એ.એમ. હાઈસ્કૂલનો વાર્ષિક ખેલ મહોત્સવ ગામના ગ્રાઉન્ડ પર ઉજવાયો હતો. By Connect Gujarat 07 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધોરડો-કચ્છમાં આયોજિત G-20ની ટુરિઝમ વર્કીંગ ગૃપની પ્રથમ બેઠકમાં સહભાગી થશે By Connect Gujarat 06 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર: આજથી બિઝનેસ G-20 ઇન્સેપ્શન સમિટની શરૂઆત, વિદેશી ડેલિગેશન ભાગ લેશે બિઝનેસ 20 ઇન્સેપ્શન મીટિંગ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આજથી 24 જાન્યુઆરી દરમિયાન યોજાઇ રહી છે. જેમાં વિદેશી ડેલિગેશન ભાગ લેશે. By Connect Gujarat 22 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn