વડોદરા:PMO અધિકારી હોવાની ખોટી ઓળખ આપી પારુલ યુનિવર્સિટીના ટ્રસ્ટીઓને છેતરવાનો પ્રયાસ,આરોપીની ધરપકડ
ન્યુઇરા સિનીયર સેકેન્ડરી સ્કૂલમાં વહિવટી અધિકારી તરીકે ફરજ બજાવતા ચંદ્રશેખર રાધેશ્યામ દધીચએ વાઘોડિયા પોલીસ મથકમાં નોધાવેલી ફરિયાદમા જણાવ્યું છે
ન્યુઇરા સિનીયર સેકેન્ડરી સ્કૂલમાં વહિવટી અધિકારી તરીકે ફરજ બજાવતા ચંદ્રશેખર રાધેશ્યામ દધીચએ વાઘોડિયા પોલીસ મથકમાં નોધાવેલી ફરિયાદમા જણાવ્યું છે
વડોદરા શહેરની પારુલ યુનિવર્સિટી ખાતે 6ઠ્ઠા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને ડિગ્રી અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
વડોદરાની પારૂલ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં પૂર્વ ક્રિકેટર કપિલ દેવ અને અભિનેત્રી દિયા મિર્ઝાએ આપી હાજરી આપી હતી.