PM મોદીના માતા હીરાબા પંચમહાભુતમાં વિલીન,નરેન્દ્ર મોદી સહિત ચારેય ભાઈઓએ મુખાગ્નિ આપ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાનું આજે નિધન થતા પી.એમ.મોદી સહિત તેમના ભાઈઓએ માતાના અંતિમ સંસ્કાર કર્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાનું આજે નિધન થતા પી.એમ.મોદી સહિત તેમના ભાઈઓએ માતાના અંતિમ સંસ્કાર કર્યા હતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું આજે વહેલી સવારે 3.30 વાગ્યે સારવાર દરમિયાન નિધન થયું હતું.
તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા કૈકલા સત્યનારાયણના અંતિમ સંસ્કારના 24 કલાકની અંદર, વધુ એક કલાકારે આ દુનિયા છોડી દીધી, સમગ્ર ઉદ્યોગને આઘાતમાં મૂકી દીધો.
રંગમંચ અને ફિલ્મ અભિનેતા વિક્રમ ગોખલેનુ શનિવારે મલ્ટીપલ ઑર્ગન ફેલિયરના કારણે નિધન થયુ