પાટણ : ભારે વરસાદના પગલે નવા અમીરપુરા બેટમાં ફેરવાયું, જીવના જોખમે લોકો બનાસ નદી પસાર કરવા મજબૂર...
રાધનપુર તાલુકાના નવા અમીરપુરા ગામમાં કમર સુધી વરસાદી પાણી યથાવત રહેતા ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
રાધનપુર તાલુકાના નવા અમીરપુરા ગામમાં કમર સુધી વરસાદી પાણી યથાવત રહેતા ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
પાટણ જિલ્લાના રાધનપુરમાં બનાસ ડેરીએ વધારો આપવાની જાહેરાત કરી માત્ર 21 ટકા જ વધારો આપતા પશુપાલકો રોષે ભરાયા હતા.
સમી તાલુકાના વરાણા ગામ ખાતે આવેલ ખોડીયાર માતાજીના ધામ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના તેજસ્વી તારલાનો સન્માન સમારંભ યોજાયો
શંખેશ્વર હાઇવે પર વહેલી સવારે આઇસર ટ્રક રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે એક વેગનાર કાર પાછળથી ટ્રકમાં ઘૂસી ગઇ હતી.
SOG પોલીસે બન્ને ઇસમોની ધરપકડ કરી શંખેશ્વર પોલીસ મથકને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે ડેન્ગ્યુના કારણે એક વિદ્યાર્થિનીનું મોત નિપજયુ હતું
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનો સન્માન સમારોહ યોજાયો હતો. આ સાથે જ બનાસ બેંકના સીનિયર ઈન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ ઝાલા વય નિવૃત્ત થતાં તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો.