આરોગ્ય પાણીમાં પલાળેલા ડ્રાઈ ફ્રૂટના ફાયદાને અવર્ણનીય, અનેક રોગો ભાગશે દૂર, જાણો ફાયદાઓ કાજુ ખાવા સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે. જો યોગ્યરીતે આ ડ્રાઈફ્રૂટ્સનું સેવન કરવામાં આવે તો અનેક રોગો દૂર થઈ શકે છે. By Connect Gujarat Desk 18 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાટણ:વાવાઝોડા બાદ સેવાની સરવાણી,અસરગ્રત લોકોની વ્હારે આવી વિવિધ સંસ્થા પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વાવાઝોડાને લઈને રામ સેવા સમિતિ અસરગ્રસ્ત લોકોની મદદે આવી હતી By Connect Gujarat Desk 16 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : દહેજ બંદરે દરિયામાં કરંટ વધતા કાંઠા વિસ્તારથી લોકોના સ્થળાંતર માટે તંત્રની તૈયારી… ભરૂચ જિલ્લાના દહેજ બંદર ખાતે દરિયામાં કરંટ વધતા 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શરૂઆત થઇ ચુકી છે, By Connect Gujarat Desk 15 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય ડાયાબિટીસના લેવલને કંટ્રોલમાં રાખશે આ તમામ જ્યુસ, રોજ પીવો આ ગ્રીન જ્યુસ આજ કાલ ખરાબ જીવનશૈલી અને અસ્વસ્થ ખોરાકના કારણે નાની વ્યક્તિઓ પણ રોગના જલ્દીથી શિકાર બની જતાં હોય છે By Connect Gujarat Desk 08 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી : છેલ્લા 4 વર્ષથી એક ઇસમ લોકોને ખવડાવતો હતો ગૌમાંસ ભરેલા સમોસા, પોલીસે કરી ધરપકડ જીલ્લાના જલાલપોર તાલુકાના ડાભેલ ગામમાંથી ગૌમાંસના સમોસા વેચતા એક ઈસમની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat Desk 08 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: મગરોની નદી નર્મદામાં લોકો જીવના જોખમે કરી રહ્યા છે સ્નાન, તંત્ર ક્યારે જાગશે ? ભરૂચ નજીક નર્મદા નદીમાં મગર મોટાપાયે વસવાટ કેરે છે ત્યારે લોકો પોતાના જીવના જોખમે નર્મદા નદીમાં સ્નાન કરી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. By Connect Gujarat Desk 07 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વીજળીના કડાકા સાથે વરસ્યો વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને રાહત... ભરૂચ શહેર તથા જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. By Connect Gujarat Desk 04 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન ફિલ્મ આદિપુરુષના રિલીઝ પહેલા અભિનેત્રી કૃતિ સેનન માતા સીતાના મંદિરે પહોંચી, સાદગીથી લોકોના દિલ જીત્યા... ફિલ્મ આદિપુરુષ અભિનેત્રી કૃતિ સેનને પંચવટી મંદિરની મુલાકાત લીધી કૃતિ સેનન અને પ્રભાસની ફિલ્મ આદિપુરુષ રિલીઝ માટે તૈયાર છે. By Connect Gujarat Desk 30 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જામનગર: બાજરા સંશોધન કેન્દ્ર ખાતે તમામ પ્રકારના નવ મિલેટસનું વાવેતર કરાયુ,લોકોને આપવામાં આવી સમજ PM મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટસ વર્ષ 2023 જાહેર કરવામાં આવ્યું છે ત્યારે જામનગરમાં 9 પ્રકારના મિલેટ્સનું વાવેતર કરવામાં આવ્યું છે. By Connect Gujarat Desk 27 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn