મધ્યપ્રદેશ : દતિયામાં અંગત અદાવતે ગોળીબાર, 5 લોકોના મોત, જ્યારે 6 લોકો ઘાયલ
દતિયા તાલુકાના રેંડા ગામમાં જૂની અદાવતમાં ગોળીબાર થતા 5 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 6 લોકો ઘાયલ થયા છે.
દતિયા તાલુકાના રેંડા ગામમાં જૂની અદાવતમાં ગોળીબાર થતા 5 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 6 લોકો ઘાયલ થયા છે.
ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામના વાડી વિસ્તારમાં કોઈ અજાણ્યા ઇસમો દ્વારા કંકાવટી ગામના યુવાનને પેટના ભાગે છરી વડે હુમલો કરતા મોત નિપજ્યું હતુ.
રખિયાલ વિસ્તારમાં આવેલી કાશીબાઇની ચાલી નજીક મોડી રાત્રે નવ રાઉન્ડ ફાયરીંગ કરીને આતંક મચાવનાર ત્રણ આરોપીઓની એસઓજીએ ધરપકડ કરી છે.
શહેરના જમનાકુંડ વિસ્તારમાં અગાઉના ઝઘડાની રીસ રાખી એક વ્યક્તિને માર મારી તેની હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી છે