Connect Gujarat

You Searched For "Planting"

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં ક્યો છોડ કઈ દિશા પર ઉગાડવો,વધુ વાંચો

1 Feb 2024 12:30 PM GMT
વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં વૃક્ષો અને છોડ લગાવવાના ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે.

વાસ્તુ અનુસાર શુભ ગણાતું આમળાનું ઝાડ ઘરની આ દિશામાં લગાવવાથી થતા ફાયદા,વાંચો....

16 Dec 2023 11:22 AM GMT
હિન્દુ ધર્મમાં ઘણા એવા વૃક્ષો અને છોડને પૂજનીય માનવામાં આવે છે. આમાંથી એક આમળાનું ઝાડ છે.

અરવલ્લી : વરસાદ પાછો ખેંચાતા પાકમાં જીવાતોનો ઉપદ્રવ, ખેડૂતોએ કરેલ વાવેતરને નિષ્ફળ જવાની ભીતિ..!

22 Aug 2023 11:26 AM GMT
અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોએ કરેલ વાવેતર નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે

અંકલેશ્વર: ખેતીલાયક વરસાદ વરસતા ધરતીપુત્રોએ વાવણીકાર્યના કર્યા શ્રી ગણેશ, ડાંગર અને કપાસનું વ્યાપક વાવેતર

7 July 2022 12:28 PM GMT
અંકલેશ્વર હાંસોટ પંથકમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.

ખેડા : ઉત્તરસંડા પ્રાથમિક શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો...

25 March 2022 10:23 AM GMT
ખેડા જિલ્લાના ઉત્તરસંડા ખાતે આવેલ પ્રાથમિક કુમાર શાળામાં વૃક્ષારો૫ણ કાર્યક્રમ યોજાયો હતો.

સાબરકાંઠા : ફલાવરનો સારો ભાવ ન મળતા પ્રાંતિજના ખેડૂતોમાં નિરાશા...

20 March 2022 11:37 AM GMT
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિતના તાલુકામાં મુખ્યત્વે શાકભાજીનું વાવેતર વધુ થાય છે, અને એમાં પણ ફલાવરની ખેતી વધુ થઈ હોય.

ગિર સોમનાથ : વેરાવળ માર્કેટિંગ યાર્ડ ઘઉંથી ઉભરાય, સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી...

16 March 2022 9:09 AM GMT
ગિર સોમનાથ જિલ્લાના વેરાવળ માર્કેટ યાર્ડ ખાતે ઘઉં, ઘાણા તથા ચણાની આવકમાં વધારો નોંધાયો છે

સુરેન્દ્રનગર : એક, બે નહીં પણ 7 ખેતરોમાં અફીણનું વાવેતર જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી..!

24 Feb 2022 6:25 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ખાટડી અને ડાકવડલા ગામની સીમના 7 જેટલા ખેતરોમાંથી અફીણનું વાવેતર ઝડપાયું છે.

અમરેલી : ચણાના વાવેતરમાં આવ્યો સુકારા નામનો રોગ, ખેડૂતોની મુશ્કેલીમાં વધારો..

4 Feb 2022 12:56 PM GMT
જિલ્લાના ધારી પંથકમાં ચણાના વાવેતરમાં સુકારા નામનો રોગ આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

અમરેલી : સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં સોયાબિનની આવક, સારો ભાવ મળવાની ખેડૂતોને આશા..!

28 Oct 2021 11:10 AM GMT
મુખ્યત્વે કપાસ-મગફળીનું વાવેતર કરતાં ખેડૂતો, જિલ્લાભરના ખેડૂતોએ કર્યું સોયાબિનનું વાવેતર