જાણો, પ્લાસ્ટિકના કાંસકા કરતાં લાકડાનો કાંસકો વાપરવામાં કેટલો ફાયદા કારક છે.
માથાના વાળની માવજત કરવા માટે કાંસકો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેના કારણે વાળ સુંદર અને વ્યવસ્થિત દેખાય છે,
માથાના વાળની માવજત કરવા માટે કાંસકો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેના કારણે વાળ સુંદર અને વ્યવસ્થિત દેખાય છે,
તા. 3 જુલાઇના દિવસને આતંરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
પંચમહાલની શહેરા નાગર પાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો પકડવામાં આવ્યો હતો. જે બાદ વેપારીઓમાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે.
લોકો સોનું ખરીદવા માટે ઘણા પૈસા ખર્ચે છે. કેટલાક લોકો પહેરવા માટે સોનું ખરીદે છે, જ્યારે કેટલાક તેને રોકાણના હેતુ માટે ખરીદે છે.
ભાવનગર મનપા કમિશનરે રજાના દિવસોમાં પણ કાયદાનું પાલન કરાવવા શહેરમાં ડ્રાઈવ યથાવત રાખી છે.
ભરૂચ શહેર તથા જિલ્લામાં સસ્તા અનાજના કેન્દ્રમાંથી પ્લાસ્ટિકના ચોખા આપવામાં આવતા હોવાની બૂમો ઊઠવા પામી છે.