PM મોદીએ ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે ટેલિફોન પર કરી વાત.
PM નરેન્દ્ર મોદી એ ઇટલીના પીએમ જ્યોર્જિયા મેલોની સાથે ટેલિફોન પર વાત કરી છે. તેમણે ઇટલીને તેના મુક્તિ દિવસ પર શુભેચ્છા પાઠવી.
PM નરેન્દ્ર મોદી એ ઇટલીના પીએમ જ્યોર્જિયા મેલોની સાથે ટેલિફોન પર વાત કરી છે. તેમણે ઇટલીને તેના મુક્તિ દિવસ પર શુભેચ્છા પાઠવી.
PM મોદી ગુજરાત સ્થાપના દિવસે એટલે કે 1 મે ના રોજ ગુજરાત આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ 1 અને 2 બન્ને દિવસ ગુજરાતમાં છે.
સોશિયલ મીડિયા પર વ્હોટ્સએપ ગ્રુપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર ઇસમની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
PM મોદીએ છત્તીસગઢના અંબિકાપુરમાં ચૂંટણી રેલીને સંબોધી. તેમણે કહ્યું કે કોંગ્રેસ કહે છે કે તે માતા-પિતા પાસેથી મળેલ વારસા પર પણ ટેક્સ લગાવશે.
રાષ્ટ્રપતિ ભવન ખાતે સોમવારે સાંજે પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા.
રામનવમીના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભા ચૂંટણી લડી રહેલા ભાજપ અને એનડીએના તમામ ઉમેદવારોને વ્યક્તિગત પત્ર લખ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મારા નિર્ણયો કોઈને ડરાવવા માટે નથી. રામમંદિર તેમના (વિપક્ષ) માટે રાજકીય હથિયાર છે.