આ સમયે મારા માટે મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવી ખૂબ જ મુશ્કેલ: PM Modi
દેશભરમાં 22 જાન્યુઆરીને લઈને લોકોમાં ઉત્સાહ છે. ભગવાન રામ અયોધ્યામાં તેમના ભવ્ય મહેલમાં નિવાસ કરવા જઈ રહ્યા છે.
દેશભરમાં 22 જાન્યુઆરીને લઈને લોકોમાં ઉત્સાહ છે. ભગવાન રામ અયોધ્યામાં તેમના ભવ્ય મહેલમાં નિવાસ કરવા જઈ રહ્યા છે.
આજથી ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવનથી મિટિંગ માટે મહાત્મા મંદિર પહોંચ્યા હતા.
સાતપુડા પર્વત ગિરિમાળામાં રહેતા વન વિસ્તારના નાગરિકો દ્વારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.