અમદાવાદ: PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે બંગાળી મુસ્લિમ સમાજે 72 કીલોની કેક કાપી કરી અનોખી ઉજવણી
પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે રાજ્યભરમાં અલગ અલગ રીતે ઉજવણી કરી રહી છે
પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે રાજ્યભરમાં અલગ અલગ રીતે ઉજવણી કરી રહી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો 72મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ અવસર પર તેના ચાહકો તેને અભિનંદન આપી રહ્યા છે.
PM મોદી તેમના જન્મદિવસ પર વન્યજીવ અને પર્યાવરણ, મહિલા સશક્તિકરણ, કૌશલ્ય અને યુવા વિકાસ અને આગામી પેઢીના માળખાગત સુવિધાઓ સંબંધિત ચાર અલગ-અલગ કાર્યક્રમોમાં સંબોધન કરવાના છે.
PM નરેન્દ્ર મોદી કરછ જીલ્લામાં વિવિધ પ્રોજેકટનું કર્યું લોકાર્પણ ,ભૂકંપ સમયની યાદ તાજી કરી
સાબરમતી રિવરફ્રન્ટ પર તૈયાર થયેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ફુટ ઓવર બ્રિજનું 27મી ઓગષ્ટે PM મોદી દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવશે.
ભરૂચ વહીવટી તંત્ર સમગ્ર દેશમાં અગ્રેસર, 4 મુખ્ય યોજનામાં 100 ટકા લાભાર્થીઓને આવરી લેવાયા