PMJAY યોજના અંતર્ગત ગેરરીતિ આચરનાર રાજ્યની પાંચ હોસ્પિટલના ડોક્ટર સસ્પેન્ડ
તાજેતરમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી ઘટનાઓ સામે આવી છે.જેના પગલે રાજ્યના આરોગ્ય વિભાગે આ હોસ્પિટલ અને ડોક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી આરંભી છે.
તાજેતરમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી ઘટનાઓ સામે આવી છે.જેના પગલે રાજ્યના આરોગ્ય વિભાગે આ હોસ્પિટલ અને ડોક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી આરંભી છે.
સરકારની PMJAY યોજના હેઠળ જુનાગઢ જિલ્લામાં 65 હોસ્પિટલના કુલ 17,512 દર્દીઓના કેસમાં 40 કરોડથી વધુ રકમ ચૂકવવામાં આવી છે.
હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કર્યા બાદ લોકોને સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલમાં લવાયા હતા. જેમાં જાણ કર્યા વિના 19 લોકોની એન્જીયોગ્રાફી કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો