અંકલેશ્વર: બેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની પાસે જુગાર રમતા 10 જુગારીઓની પોલીસે કરી ધરપકડ
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે બેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની પાસેથી જુગાર રમતા 10 જુગારીઓને ઝડપી પાડ્યા હતા
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે બેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની પાસેથી જુગાર રમતા 10 જુગારીઓને ઝડપી પાડ્યા હતા
સુરતમાં સાયબર ફ્રોડ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે સાયબર સંજીવની અભિયાન 2.0 શરૂ કરવામાં આવ્યું છે
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગડખોલ ગામની ચંડાલ ચોકડી પાસેથી ગેરકાયદેસર ગેસ રીફિલિંગ કરતાં દુકાનદારને ઝડપી પાડ્યો હતો
રાપર પોલીસ અને જીલ્લા ટ્રાફિકની સંયુક્ત ઝુંબેશના ઉપક્રમે ટ્રાફિક નિયમનો ઉલંઘન કરતાં કેટલાક વાહનચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના પ્રોહિબિશનના એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો
આંતરરાજ્ય હ્યુમન ટ્રાફિકિંગમાં સંડોવાયેલી દંપતીને ઝડપી પાડ્યુ છે તેમજ આ દંપત્તિ પાસેથી બે બાળકી તેમજ એક બાળક મળી કુલ 3 બાળકો મળી આવ્યા છે
સાબરકાંઠાના પોશીનાના ગણવા ગામનો ધ્રાંગી પરિવાર ઇડરના બ્રહ્મપુરીમાં પ્રવીણભાઈ પટેલને ત્યાં ભાગીયા તરીકે આઠ વર્ષથી કામ કરે છે.