વલસાડ : વાપીની યુવતીને વિધર્મી યુવાન ભગાડી ગયો, પોલીસે બંનેને ઇન્દોરથી શોધી કાઢયા
રાજયમાં લવ જેહાદનો નવો કાયદો અમલમાં આવ્યાં બાદ બીજી ફરિયાદ વાપીમાં નોંધાય છે. નવા કાયદા હેઠળની પ્રથમ ફરિયાદ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા, એસીપીના ઘરમાં બન્યો હતો ચોરીનો બનાવ.