પાવાગઢમાં કડક સુરક્ષામાં પડ્યો છેદ,માતાજીના આભૂષણ ચોરાયા,પોલીસે આરોપીને ઝડપ્યો
શક્તિપીઠ અને યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે ગત 27મી ઓક્ટોબર 2024ની મોડી રાત્રે ઘરફોડિયા તસ્કર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં
શક્તિપીઠ અને યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે ગત 27મી ઓક્ટોબર 2024ની મોડી રાત્રે ઘરફોડિયા તસ્કર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ પ્રસંગે એકતાનગરની મુલાકાતે છે. PM મોદીની આ મુલાકાત દરમિયાન પોલીસ બંદોબસ્તમાં ફરજ બજાવનાર પોલીસ જવાનને હૃદયરોગનો હુમલો થતા તેઓનું નિધન થયું હતું.
પાકિસ્તાન પોતાની હરકતોથી વાજ આવી રહ્યું નથી. ત્યાં બેઠેલા તેના આતંકવાદી કાશ્મીરમાં ભરતી રેકેટ ચલાવી રહ્યા છે તેનો ખુલાસો મંગળવારે થયો હતો.
ભરૂચ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અંક્લેશ્વર શહેર બી ડીવીઝન પોલીસ ઇન્સપેક્ટર વિ.કે.ભુતીયાએ નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓની માહીતી એકત્રીત કરાવી આરોપીઓને શોધી કાઢી જરૂરી કાર્યવાહી
ભાવનગર શહેરમાં પોલીસને પડકાર ફેંકતો કિસ્સો સામે આવ્યો છે. ઘોઘારોડ પોલીસ મથકના ગેટ નજીક રીક્ષાના કાચ તોડવામાં આવ્યા હતા.
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીની આણંદ પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી પોલીસે અટકાયત કરી હતી
આગામી તહેવારોના સમયમાં અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા ભરૂચ પોલીસ દ્વારા અંકલેશ્વરની પરપ્રાંતીય વસાહતોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું