નવસારી : કલિયારી ગામની 7થી વધુ દુકાનો ચઢી તસ્કરોના નિશાને, પોલીસ પેટ્રોલીંગ સામે લોકોના સવાલ..!
જિલ્લાના ચીખલી તાલુકાના કલિયારી ગામના કલિયારી-રૂમાલ મુખ્ય રોડ પર આવેલી 7થી વધુ દુકાનના તાળા તૂટતાં ચકચાર મચી જવા પામી છે.
જિલ્લાના ચીખલી તાલુકાના કલિયારી ગામના કલિયારી-રૂમાલ મુખ્ય રોડ પર આવેલી 7થી વધુ દુકાનના તાળા તૂટતાં ચકચાર મચી જવા પામી છે.
પોલીસે કુલ 27 ગુનાઓની ક્રિમીનલ હિસ્ટ્રી બહાર કાઢી છે.
પોલીસની સલાહ બાદ પરિવારજનો મૃતદેહ લઈને અંતિમ સંસ્કાર માટે ગયા હતા.
ભરૂચ શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા મામલે એ, બી અને સી’ ડિવિઝન પોલીસ મથક દ્વારા જાહેર માર્ગો પર આડેધડ પાર્ક કરેલા વાહનો અને લારીઓ ઉપર તવાઈ બોલાવી હતી.
જિલ્લાના અંકલેશ્વર તાલુકા પોલીસે સજોદ ગામના વાળીનાથ ફળિયામાંથી 2 અલગ અલગ સ્થળેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.