ટ્રમ્પે ભારતીય મૂળની નિક્કીને ન્યૂ હેમ્પશાયરની ચૂંટણીમાં હરાવી: હવે ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે
અમેરિકામાં આ વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે.
અમેરિકામાં આ વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે.
ભાજપે મંગળવારે સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. પંજાબ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઝારખંડમાં પ્રદેશ અધ્યક્ષ બદલવામાં આવ્યા છે
મહીસાગરમાં અશ્વિની કુમારને પ્રભારી સચિવ બનાવવામાં આવ્યા છે. ભરૂચના પ્રભારી સચિવ તરીકે કુંવરજી હળપતીને જવાબદારી સોંપાઈ છે
લિંગાયત સમુદાય ભાજપની પરંપરાગત વોટ બેંક છે લિંગાયત સમુદાયે કર્ણાટકને નવ મુખ્યમંત્રી આપ્યા છે
નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો 14 દિવસમાં એક અબજ રૂપિયાનું માનહાનિનું વળતર ચૂકવવામાં નહીં આવે તો આ કેસ કોર્ટમાં જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બદામીમાં જાહેર સભાને સંબોધિત કરતી વખતે ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી 'કોંગ્રેસ' પર આકરા પ્રહારો કર્યા હતા.
આમ આદમી પાર્ટીના ઉમેદવારો શેલી ઓબેરોય અને મોહમ્મદ ઈકબાલ દિલ્હીના મેયર અને ડેપ્યુટી મેયર બન્યા છે.