તેલંગાણા ચૂંટણી 2023 : 'તેલંગાણાના લોકો એક રોગને દૂર કરી બીજી બીમારીને સ્વીકારશે નહીં', PM મોદીના કોંગ્રેસ-KCR પર પ્રહાર
PMએ કહ્યું કે, મને એ વાતનો અહેસાસ થયો છે કે, તેલંગાણાના લોકો KCR સરકારને ઉથલાવવાની તૈયારીમાં છે
PMએ કહ્યું કે, મને એ વાતનો અહેસાસ થયો છે કે, તેલંગાણાના લોકો KCR સરકારને ઉથલાવવાની તૈયારીમાં છે
શિવરાજ સિંહ ચૌહાણ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહની જોડીને જય-વીરુ જેવી જોડી કહીને ટોણા મારી રહ્યા છે
તમામ હોદ્દેદારોની ભારતીય જનતા પાર્ટી દ્વારા પાર્લામેન્ટરી બોર્ડમાં જે નામ સર્વસંમતીથી નક્કી કરાયેલ મુજબ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી, દંડક સહીતના હોદેદારો નિમણુંક કરવામાં આવી
ભારત અને INDIA બન્ને સંવિધાનના જ ભાગ છે. જેથી INDIA અને ભારતમાં કોઈ તફાવત નથી; મુકુલ વાસનિક
ધનરાજ વસાવાને તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી
કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ તેમના અવિશ્વાસ પ્રસ્તાવ પર 35 મિનિટનું ભાષણ આપ્યું હતું
મોદી સરનેમ કેસમાં બે વર્ષની સજા ભોગવીને સાંસદ 24 માર્ચે ગયા હતા.4 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે સજા પર રોક લગાવી દીધી હતી