વલસાડ-ડાંગ લોકસભા બેઠક પર યોજાનાર મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ, વહીવટી અને પોલીસ તંત્ર સજ્જ બન્યું
આ મતદાન મથકો પર 10 હજારથી વધુ પોલિંગ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.
આ મતદાન મથકો પર 10 હજારથી વધુ પોલિંગ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022નું પરિણામ આવતીકાલે જાહેર થવાનું છે, ત્યારે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મત ગણતરી માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
તા. 8 ડિસેમ્બરે વિધાનસભાના મતદાનની મતગણતરી, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમ ખાતે EVM પર નજર, મત ગણતરી સ્થળ પોલીસ છાવણીમાં તબદીલ કરાયું
આજે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતની 89 વિધાનસભા બેઠકો પર મતદાન છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના આ પહેલા તબક્કામાં 788 ઉમેદવારો મેદાને છે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 22 મહિના પછી ટ્વિટર પર એકાઉન્ટ રિસ્ટોર કરવામાં આવ્યું છે.