ગીર સોમનાથ: માત્ર 60 કિ.મી.ના અંતરમાં ત્રણ ટોલનાકા બાબતે વિરોધ
સરકાર દ્વારા બિન જરૂરી ટોલનાકા હટાવવામાં નહીં આવે તો મહાદેવના ભક્તો માટે અને સામાન્ય જનતા માટે આપ નેતા પ્રવીણ રામે લડત લડવાની પણ તૈયારી દર્શાવી
સરકાર દ્વારા બિન જરૂરી ટોલનાકા હટાવવામાં નહીં આવે તો મહાદેવના ભક્તો માટે અને સામાન્ય જનતા માટે આપ નેતા પ્રવીણ રામે લડત લડવાની પણ તૈયારી દર્શાવી
ઇકોઝોન ગીરના લોકો માટે રાક્ષસ સમાન જ છે, અને આ રાક્ષસ આવનારા સમયમાં ગીરના લોકોને ભરખી જાય એવી ભીતિ હોવાના કારણે દશેરાના દિવસે આ રાક્ષસનું દહન કરવામાં આવ્યું: પ્રવીણ રામ
આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રાનો પ્રારંભ સોમનાથ મહાદેવના દર્શનની સાથે યાત્રાનું પ્રસ્થાન