ગુજરાતનર્મદા જિલ્લાના એકતાનગર ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઉંચી 182 મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા - સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી By Connect Gujarat Desk 27 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતના 21 પોલીસકર્મીને રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે ગુજરાત પોલીસમાં ઉમદા સેવા આપનાર 21 પોલીસકર્મીઓને સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે. By Connect Gujarat Desk 14 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશખેડૂતો,વિકાસથી લઈને ઈમરજન્સી સુધી,જાણો રાષ્ટ્રપતિના સંબોધનના મુદ્દા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરી રહ્યાં છે. ત્રીજી રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) સરકારની રચના પછી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આ પ્રથમ રાષ્ટ્રપતિ ભાષણ છે. By Connect Gujarat 27 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશનવા સંસદ ભવનના પક્ષમાં આ રાજકીય પાર્ટીનો સાથ , કહ્યું- ગર્વની વાત છે, અમે હંમેશા વિપક્ષની સાથે નથી..! નવા સંસદભવનના ઉદ્ઘાટનને લઈને સતત રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. 28મી મેના રોજ યોજાનાર સમારોહમાં અનેક રાજકીય પક્ષોએ બહિષ્કાર કર્યો છે. By Connect Gujarat 24 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનરવિના ટંડન અને એમએમ કિરવાનીને મળ્યો પદ્મશ્રી એવોર્ડ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવ્યા સમ્માનિત મ્યુઝિક કંપોઝર એમએમ કીરવાણીએ 'નાટુ નાટુ' ગીત કમ્પોઝ કર્યું હતું, જેને તાજેતરમાં ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો By Connect Gujarat 06 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સાબરમતીના ગાંધી આશ્રમની મુલાકાત લઈ બાપુને શ્રધ્દ્ધાસુમન અર્પણ કર્યા રાષ્ટ્રપતિપદનો કાર્યભાર સંભાળ્યા પછી પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લઈને પ્રવાસનો પ્રારંભ કર્યો હતો By Connect Gujarat 03 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : અનુસૂચિત જાતિ દ્વારા પાંચબત્તી વિસ્તારમાં દ્રૌપદી મુર્મુની જીતની ઉજવણી, વિજય રેલીનું આયોજન દ્રૌપદી મુર્મુએ દેશના પહેલાં આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનવાનો ઈતિહાસ રચ્યો છે. જેને લઈને ભરૂચ શહેરના પંચબત્તી વિસ્તારથી અનુસુચિત જનજાતિના લોકોએ વિજય રેલીનું આયોજન કર્યું હતું. By Connect Gujarat 26 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું એરપોર્ટ પર આગમન, કરાયું ભવ્ય સ્વાગત By Connect Gujarat 28 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
Featuredઈસ્લામિક સ્કૉલર મૌલાના વહીદુદ્દીન ખાનનુ 96 વર્ષની વયે કોરોનાથી નિધન, PM મોદી અને રાષ્ટ્રપતિ કોવિન્દએ શોક વ્યક્ત કર્યો By Connect Gujarat 22 Apr 2021Share Twitter Share Whatsapp LinkedIn