રાષ્ટ્રપતિ પાસે સંસદનું ઉદઘાટન કરવાની માગ, SCએ અરજી ફગાવી
નવા સંસદ ભવનનું ઉદઘાટન રાષ્ટ્રપતિને કરવાની માગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. એડવોકેટ જયા સુકિને ગુરુવારે આ અરજી દાખલ કરી હતી.
નવા સંસદ ભવનનું ઉદઘાટન રાષ્ટ્રપતિને કરવાની માગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. એડવોકેટ જયા સુકિને ગુરુવારે આ અરજી દાખલ કરી હતી.
આ દરમિયાન NCPના નેતા પ્રફુલ્લ પટેલે ફરી એકવાર નવા પ્રમુખની પસંદગી માટે શરદ પવારના નામનો પ્રસ્તાવ મૂક્યો છે.
શરદ પવારે મંગળવારે નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.
જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખની ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શનિવારે અસમના તેજપુર એરફોર્સ સ્ટેશનથી સુખોઈ 30MKI ફાઇટર જેટથી 30 મિનિટ ઉડાન ભરી.
ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખાની વાર્ષિક સાધારણ સભાનું જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના અને રશિયાની સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે આંતરરાષ્ટ્રીય અપરાધિક અદાલતના ન્યાયાધીશોને ધમકી આપી છે.