ગૃહિણીઓ માટે મોટા રાહતના સમાચાર, અમૂલે તેની ત્રણ મુખ્ય પ્રોડક્ટ્સના ભાવમાં કર્યો ઘટાડો
અમૂલે શુક્રવારે ગુજરાતના લોકોને બેવડી ખુશી આપી છે. એક તરફ, અમૂલે તેની ત્રણ મુખ્ય પ્રોડક્ટ્સ - અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા અને અમૂલ ટી સ્પેશિયલના ભાવમાં ઘટાડો કર્યો
અમૂલે શુક્રવારે ગુજરાતના લોકોને બેવડી ખુશી આપી છે. એક તરફ, અમૂલે તેની ત્રણ મુખ્ય પ્રોડક્ટ્સ - અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા અને અમૂલ ટી સ્પેશિયલના ભાવમાં ઘટાડો કર્યો
મોંઘવારીની મોસમમાં સસ્તા ભાવની આશાને મોટો ફટકો પડ્યો છે. સીએનજીના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. હવે તમારે વાહન ચલાવવા માટે વધુ શેલ આઉટ કરવું પડશે
ટૂંક સમયમાં ગીરની પ્રખ્યાત કેસર કેરી બજારમાં આવશે. પરંતુ ખેડૂતો હાલ ચિંતિત બન્યા છે. કારણ કે, કેરીમાં ખરણ આવ્યું છે.
પાકના પોષણક્ષમ ભાવ ન મળતા નારાજ ખેડૂતોએ કપરાડાની નાનાપોન્ઢા એપીએમસી માર્કેટમાં ટામેટાનો જથ્થો ફેંકી રોષ વ્યક્ત કર્યો હતો
હોળી-ધુળેટી પર્વને આડે હવે 1 દિવસ જ બાકી રહ્યો છે, ત્યારે ભરૂચ શહેર તથા જીલ્લામાં ઠેર ઠેર ધાણી-ખજૂર સહિત રંગો અને પિચકારીના સ્ટોલ લાગ્યા છે.
દેશની સરકારી ઓઈલ કંપનીઓએ જાન્યુઆરીના છેલ્લા દિવસ માટે પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે.