NEET UG પુનઃપરીક્ષામાં 813 વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા, 750 ગેરહાજર
સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ગ્રેસ માર્કસ રદ કર્યા પછી, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 23 જૂન 2024 ના રોજ પરીક્ષા ફરીથી લેવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ગ્રેસ માર્કસ રદ કર્યા પછી, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 23 જૂન 2024 ના રોજ પરીક્ષા ફરીથી લેવામાં આવી હતી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે નેશનલ એલિજિબિલિટી એન્ડ એન્ટ્રન્સ ટેસ્ટ - પોસ્ટ ગ્રેજ્યુએટ (NEET-PG)ને મુલતવી રાખવાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું.