સુરત : આકાશમાં વિહરશે "મોદી" પતંગ, ભાજપ દ્વારા PM મોદીના ફોટા સાથેની પતંગોનું વિતરણ
સુરત શહેરમાં મકરસંક્રાંતિ નિમિત્તે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા સાથેની વિવિધ પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વડોદરા પીએમ મોદીને અભિનંદન આપતા 1.8 લાખ પત્રો લખવાનુ આયોજન કરવામાં આવ્યું.