પંજાબની સંગરૂર જેલમાં કેદીઓ વચ્ચે લોહિયાળ અથડામણ,2 કેદીના મોત
સંગરુર જેલમાં કેદીઓ વચ્ચે લોહિયાળ અથડામણ થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ જેલમાં કેદીઓના બે જૂથો એકબીજા સાથે મારપીટ કરી હતી.
સંગરુર જેલમાં કેદીઓ વચ્ચે લોહિયાળ અથડામણ થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ જેલમાં કેદીઓના બે જૂથો એકબીજા સાથે મારપીટ કરી હતી.
રાજ્યની 17 જેલોમાં 1700 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ભારતની જેલોમાં તેની ક્ષમતા કરતા પણ વધુ કેદીઓ કેદ છે. ભારતના અલગ અલગ રાજ્યોની જેલોમાં 1 લાખ 28 હજાર 425 કેદીઓ તેમની ક્ષમતા કરતા વધુ કેદ છે.