અંકલેશ્વર: ગાના મ્યુઝિક લવર્સ ગ્રૂપ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાશે
જી.આઈ.ડી.સી.માં આવેલ નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે ૨5મી જાન્યુઆરીના રોજ ગાના મ્યુઝીક લવર્સ ગ્રુપ દ્વારા દેશ ભક્તિના ગીતોનો કાર્યક્રમનું આયોજન કરાયું છે.
PM મોદીએ યુવાનો માટે યોજ્યો કાર્યક્રમ, સન્માનિત બાળકોને બાલ પુરસ્કાર પણ આપવામાં આવશે..!
મંગળવારે સવારે જ પીએમ 'તમારા નેતાને જાણો' કાર્યક્રમ હેઠળ ઘણા બાળકો અને યુવાનોને મળ્યા અને તેમના પ્રશ્નોના જવાબ આપ્યા.
અંકલેશ્વર: રઘુવંશી લોહાણા મહાજન સમાજ દ્વારા જશરાજ દાદાના નિર્વાણ દિન નિમિત્તે કાર્યક્રમનુ કરાયું આયોજન
અંકલેશ્વરના રઘુવંશી લોહાણા મહાજન સમાજ દ્વારા જશરાજ દાદાના નિર્વાણ દિન નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
કેલિફોર્નિયામાં એક કાર્યક્રમમાં ફાયરિંગ, 10ના મોત, અનેક ઘાયલ..!
અમેરિકાના કેલિફોર્નિયામાં એક કાર્યક્રમમાં અંધાધૂંધ ગોળીબાર થયાના અહેવાલ છે.
ભરૂચ : જરીવાલા અને શાહ પરિવારની દીકરીઓનો ભારતનાટ્યમ-આરંગેત્રમ કાર્યક્રમ યોજાયો…
ભરૂચમાં વસતા જરીવાલા અને શાહ પરિવારની દીકરીઓના ભારતનાટ્યમ આરંગેત્રમનું શહેરના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગર : ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્ષ-2022 અંતર્ગત સીટીઝન પરસેપ્શન સર્વે અંગે જનજાગૃતી કાર્યક્રમ યોજાયો...
ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગ દ્વારા સમગ્ર દેશમાં “ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્ષ અંતર્ગત સિટીઝન પરસેપસન સર્વે” ચાલી રહ્યો છે.
ભરૂચ : સ્વ. એમ.એસ.જોલીના જીવન ચારિત્ર્ય વિષે યોજાયો કાર્યક્રમ, જય અંબે સ્કૂલના વિદ્યાર્થીઓએ લીધો ભાગ
ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના જન્મદિવસની ઉજવણી બાળદિન તરીકે સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે
/connect-gujarat/media/post_banners/a32bc47bd3776d8d0fd4eae56eec7c3e9a6e27e3eeb1f66e57af40fec6d08f40.webp)
/connect-gujarat/media/post_banners/89692d42c23c2cba3415edde1c8deba6525dbca1b4ce6314ad566776ff899cdd.webp)
/connect-gujarat/media/post_banners/dd101dade9ce1748968f40bad613d167f6511ab12eac47db6a979b886e6df1de.webp)
/connect-gujarat/media/post_banners/519e6705e2fc6f8975ad831e9d7fd2f98b5cf376ff02fb390ca13a506ae8947e.webp)
/connect-gujarat/media/post_banners/6e6dd729a28c0f60d40025fd4274b357b4ab0f5078c0e16710bd762591ac430b.jpg)
/connect-gujarat/media/post_banners/32231affcd87ac45643081d3c983a2ff390604a3519f870a3481f738d84d7554.webp)
/connect-gujarat/media/post_banners/563e38f74b10eb00920ee72b7bc26bb281c0b8d6cb17cb5cb260847f14230331.jpg)
/connect-gujarat/media/post_banners/8ad6c7ce54a3e29e0dcbce669aa651ebfefc7b06ab9bbac5f86b57da0e886199.webp)
/connect-gujarat/media/post_banners/f105da8a2ab3e0740bd041eea390ad80fcad3cdc1da22dcc7eb31248e437e9c6.jpg)
/connect-gujarat/media/post_banners/bae73af87a4bd168d0c3800b5c824a48741ee37a56633f35a4cff2b23d15f210.jpg)