રાજ્યની વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ આજે થશે જાહેર, બપોરે 12 વાગ્યે ચૂંટણી પંચ કરશે પ્રેસ કોન્ફરન્સ
રાજ્યની વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર થશે. કેન્દ્રિય ચૂંટણી પંચ આજે બપોરે 12 વાગ્યે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે
રાજ્યની વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર થશે. કેન્દ્રિય ચૂંટણી પંચ આજે બપોરે 12 વાગ્યે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે 31 ઓક્ટોબરે વડાપ્રધાનનો અમદાવાદમાં પણ કાર્યક્રમ છે.
આગામી તા. 31મી ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે ચૂંટણી પહેલાં PM મોદીના છેલ્લા 3 કાર્યક્રમોનું ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું છે.
ચેનલ નર્મદા દ્વારા દિલથી દીપાવીએ દિપાવલી કાર્યક્રમ યોજાયો, 4 સંસ્થાના દિવ્યાંગ બાળકો, વડીલોના સંગ મહાપર્વની ઉજવણી
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ઊંઝામાં સભા સંબોધી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ઊંઝામાં સભા સંબોધી હતી.
ભરૂચ શહેરની કે.જે.પોલીટેકનીક કોલેજ ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ભરૂચના મહેમાન બનશે ત્યારે આમોદ ખાતે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.