અંકલેશ્વર : અખિલ રાજસ્થાન સેવા મંડળ-અંકલેશ્વર દ્વારા "હોળી સ્નેહ મિલન"કાર્યક્રમ યોજાયો...
ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે અખિલ રાજસ્થાન સેવા મંડળ-અંકલેશ્વર દ્વારા "હોળી સ્નેહ મિલન"કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે અખિલ રાજસ્થાન સેવા મંડળ-અંકલેશ્વર દ્વારા "હોળી સ્નેહ મિલન"કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષ સાથે તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે મતદાન જાગૃતિ માટે નવતર પ્રયાસ હાથ ધરાયો છે.
ભરૂચ જિલ્લાના દયાદરા ગામ ખાતે દારૂલ ઉલૂમ નૂરે મુહમ્મદી ખાતે જલસા-એ-દસ્તાર બંદીનો કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચમાં જીલ્લા કક્ષાનો 15 સ્પેશિયલ ઓલિમ્પિકસ જી.એન.એફ.સી સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે યોજાયો હતો.
'આર્ટ એન્ડ સોલ ફાઉન્ડેશન' તથા 'અંતઃ સ્વર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિક'ના સંયુક્ત ઉપક્રમે ભરૂચ શહેરના કણબીવગા સ્થિત કે.જે.ચોકસી પબ્લિક લાયબ્રેરી ખાતે "સંગીત મંચ" કાર્યક્રમ યોજાયો હતો,
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વિશેષ ઉપસ્થિતિમાં જુનાગઢ જિલ્લાના “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમનું આયોજન જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે કરવામાં આવ્યું હતું.