શરીરમાં વિટામિન-એ ની ઉણપ ઘણી બધી સમસ્યાઓ ઊભી કરી શકે છે, તો આ ખોરાક કરશે તમારી સુરક્ષા
વિટામિન-એ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે.
વિટામિન-એ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે.
આ ભાગદોડવાળુ જીવન અને આ તેમાય વધતું પ્રદૂષણ એક સમસ્યા છે જે ગંભીર રોગોનું કારણ બની શકે છે.
નાગરિકોને સાયબર ક્રાઇમથી બચાવવા સ્વનિર્ભર શાળા સંચાલ મંડળ અને સુરત એકેડેમી એસોસિએશનના સંયુક્ત પ્રયાસ રૂપે શિક્ષકો માટે સાયબર જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
નવસારી તાલુકાના પૂર્ણા નદીના કાંઠે આવેલા મોલધરા ગામે દીપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.
ઉતરાયણ પર્વ નજીક આવતા જ શહેરમાં ડિસ્ટ્રીક ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા વાહન ચાલકોને વિનામુલ્યે સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
તવાંગમાં ચીની સેના સાથેની અથડામણ બાદ ભારતીય સેનાના ઈસ્ટર્ન કમાન્ડના ચીફ લેફ્ટનન્ટ જનરલ આરપી કલિતાએ એક મોટી વાત કહી છે. .