અંકલેશ્વર: નગર સેવકે ખાડામાં કેક કાપી જન્મદિવસની કરી ઉજવણી, ભાજપના વિકાસ પર કર્યો કટાક્ષ
અંકલેશ્વર નગર સેવા સદનના અપક્ષ નગરસેવક બખતીયાર પઠાણે પોતાના જન્મદિવસની ખાડામાં કેક કાપી અનોખી રીતે ઉજવણી કરી હતી અને સત્તાધીશો સામે આકરા પ્રહારો કર્યા હતા
અંકલેશ્વર નગર સેવા સદનના અપક્ષ નગરસેવક બખતીયાર પઠાણે પોતાના જન્મદિવસની ખાડામાં કેક કાપી અનોખી રીતે ઉજવણી કરી હતી અને સત્તાધીશો સામે આકરા પ્રહારો કર્યા હતા
પાટણ જિલ્લાના રાધનપુર શહેરના મસાલી રોડ પર આવેલી સોસાયટીઓના સ્થાનિક રહીશો ખુલ્લી ગટર અને ઉભરાતી ગટરની સમસ્યાથી ભારે ત્રસ્ત થઇ ઉઠ્યા છે.
ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન બ્રિજ પર વરસાદના કારણે ગાબડા પડતા સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થયા છે, જ્યારે આ ઘટનાને પગલે વિપક્ષના નેતા એ ભ્રષ્ટાચાર નો આક્ષેપ કર્યો હતો.
અમરેલી પંથકના હનુમાનપુરા વિસ્તારના સ્થાનિકોએ GIDC તરફ જતાં માર્ગ પર ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો.
વડોદરાના ઐતિહાસિક માંડવી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ગુજરાત રાજ્યમાં વિકાસના નામે હજારો મંદિરોને દૂર કરવાની નોટિસ પાઠવવામાં આવી છે.
અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામને જોડતો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
ભરૂચ શહેરના પૂર્વ પટ્ટી એવા ઝાડેશ્વર વિસ્તારમાં ઘણી મોટી સોસાયટીઓ આવેલી છે. આ સાથે ભરૂચનું સૌથી મોટું મંદિર સ્વામિનારાયણ મંદિર પણ આ જ વિસ્તારમાં આવેલું છે.
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોહમ્મદ પૂરાથી બી ડિવિઝન પોલીસ મથક પાસેના નાળાની હાલત જર્જરિત થતાં સ્થાનિકો દ્વારા પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી.