અંકલેશ્વર: ઝઘડીયા જી.આઈ.ડી.સીને જોડતા માર્ગની તકલાદી કામગીરીને પગલે ઉદ્યોગકારોનો વિરોધ
અંકલેશ્વરના સાગબારા ફાટક પાસેથી જી.આઈ.ડી.સીને જોડતા માર્ગની તકલાદી પેચવર્કની કામગીરી અટકાવી ઉદ્યોગકારો રસ્તા રોકો આંદોલન કરી વિરોધ નોંધાવ્યો હતો.
અંકલેશ્વરના સાગબારા ફાટક પાસેથી જી.આઈ.ડી.સીને જોડતા માર્ગની તકલાદી પેચવર્કની કામગીરી અટકાવી ઉદ્યોગકારો રસ્તા રોકો આંદોલન કરી વિરોધ નોંધાવ્યો હતો.
અંકલેશ્વરના પિરામણ નાકાથી વાલિયા ચોકડીને જોડતા પિરામણ માર્ગ ઉપર અનોખા બેનર લગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
હરિયાણા અને પંજાબના હજારો ખેડૂતો પોતાની માંગણીઓ લઈને દિલ્હી આવી રહ્યા છે. ખેડૂતોને રોકવા માટે દિલ્હીની સરહદો સીલ કરી દેવામાં આવી છે.
13મી ફેબ્રુઆરીએ યોજાનાર ખેડૂતોના આંદોલનની ચર્ચા વચ્ચે દિલ્હી પોલીસે સિંઘુ બોર્ડર પર સતર્કતા વધારી દીધી છે.
અનગઢ ગામથી દરજીપુરા ગામ જતા 25વર્ષીય યુવાનને નવાપુરા ગામ નજીક અકસ્માત દરમિયાન મોત નિપજતાં ગ્રામજનો રોષે ભરાયા હતા
હલ્દવાનીના બાણભૂલપુરામાં બનેલી ઘટનાને લઈને, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શુક્રવારે સરકારી આવાસ પર અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી