સમાન કામ,સમાન વેતન સહિતના પ્રશ્ને આશાવર્કર બહેનોનું તંત્રને આવેદન પત્ર
અમરેલી જિલ્લા આશાવર્કર બહેનોએ કલેક્ટર કચેરી ખાતે પોતાના પડતર પ્રશ્ને આવેદન પત્ર પાઠવી ન્યાયની માંગ કરી હતી.
અમરેલી જિલ્લા આશાવર્કર બહેનોએ કલેક્ટર કચેરી ખાતે પોતાના પડતર પ્રશ્ને આવેદન પત્ર પાઠવી ન્યાયની માંગ કરી હતી.
સુરત શહેરના પુણા વિસ્તારના સીતાનગર નજીક સિગ્નલના ટાઈમિંગને લઈને લોકોનો વિરોધ જોવા મળ્યો છે. આસપાસની સોસાયટીના રહીશોએ માર્ગ પર રોંગ સાઈડ જવા મજબુર બનતા વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં તુલસીધામથી GNFC તરફ જતો માર્ગ અત્યંત બિસ્માર બનતા સ્થાનિકો સહિતના રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે સફાઈ કામદોરોએ કાયમી કરવાની માંગ સાથે ચક્કાજામ કરી ઉગ્ર દેખાવો કર્યો હતો.
ટ્રાફીક પોલીસ અને પાલિકાની દબાણ શાખાની ટીમ સંકલન સાધીને કામગીરી કરતી હોવાનું જાણવા મળી રહ્યું છે.
કંથારિયા ગામે આવેલી આ હંગામી ડમ્પિંગ સાઈટની અનેક ખરાબ અસરો ગ્રામજનો ભોગવી રહ્યા છે.
જુનાગઢ જિલ્લાના સુખપુર ગામે ટીપી સ્કીમના વિરોધમાં ગ્રામજનો દ્વારા મતદાન બહિષ્કારના શપથ લઈ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો...