હજારો ખેડૂતો દિલ્હી પહોંચ્યા, રાકેશ ટિકૈત આ વખતે આંદોલનથી કેમ દૂર છે..?
હરિયાણા અને પંજાબના હજારો ખેડૂતો પોતાની માંગણીઓ લઈને દિલ્હી આવી રહ્યા છે. ખેડૂતોને રોકવા માટે દિલ્હીની સરહદો સીલ કરી દેવામાં આવી છે.
સિંઘુ સરહદ પર તાર, સિમેન્ટ બેરિકેડ અને 3000 સૈનિકો, ખેડૂતોના આંદોલનના ગણગણાટ વચ્ચે દિલ્હી પોલીસ એલર્ટ
13મી ફેબ્રુઆરીએ યોજાનાર ખેડૂતોના આંદોલનની ચર્ચા વચ્ચે દિલ્હી પોલીસે સિંઘુ બોર્ડર પર સતર્કતા વધારી દીધી છે.
વડોદરા: નવાપુરા ગામ નજીક અકસ્માતમાં યુવાનનું મોત, ગ્રામજનોએ વાહનોને આગચાંપી વિરોધ નોંધાવ્યો
અનગઢ ગામથી દરજીપુરા ગામ જતા 25વર્ષીય યુવાનને નવાપુરા ગામ નજીક અકસ્માત દરમિયાન મોત નિપજતાં ગ્રામજનો રોષે ભરાયા હતા
ઉત્તરાખંડના હલદ્વાનીમાં ઉપદ્રવીઓનો આતંક, CM ધામીએ આપ્યો દેખો ત્યાં ઠારનો ઓર્ડર..!
હલ્દવાનીના બાણભૂલપુરામાં બનેલી ઘટનાને લઈને, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શુક્રવારે સરકારી આવાસ પર અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી
ભાજપે 10 વર્ષમાં વિપક્ષના કેટલા ધારાસભ્યોને તોડયા? કોંગ્રેસે 'બ્લેક પેપર' બહાર પાડ્યું
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરૂવારે મોદી સરકાર વિરુદ્ધ 'બ્લેક પેપર' બહાર પાડ્યું છે.
ભરૂચ: સોસાયટીના આંતરિક માર્ગો પરથી ભારે વાહનો પસાર થતા સ્થાનિકોમાં આક્રોશ
શ્રવણ ચોકડી પર બ્રિજની ચાલી રહેલી કામગીરીના કારણે આસપાસની 6થી વધુ સોસાયટીના રહીશોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે
ભરૂચ : મક્તમપુરમાં સ્મશાનની બાજુમાં બિલ્ડર દ્વારા ઇમારત નિર્માણના એંધાણ વચ્ચે આદીવાસી સમાજનું તંત્રને આવેદન...
ભરૂચના મકતમપુર ગામની સીમમાં 52 ગામ આદીવાસી સમાજના સ્મશાનની બાજુમાં બિલ્ડર દ્વારા ઇમારતના નિર્માણ સાથે વૈકલ્પિક રસ્તો બનાવી રહ્યા હોય જેથી આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે.
/connect-gujarat/media/post_banners/b4a6cbb3b669e9c1564abd93138fb3fdfe564eb9053ba4f17cdeca0b46a88421.jpg)
/connect-gujarat/media/post_banners/fc941366a3cd84a54c009489a4473170b9a8994a1d6b46dd53364dbbfb74c26b.webp)
/connect-gujarat/media/post_banners/1c9c81062c549caff00fefabfe1085420168f6c515b1f93a562741d0f3b8253f.webp)
/connect-gujarat/media/post_banners/720a2be88c27543ce4762f2bf4e0a8f67ec33603d8325787f21839a51d570a2d.webp)
/connect-gujarat/media/post_banners/cdd33de092876adcc0868eac50cf0c09205e8a401bf49215663e62245e7bc9d5.jpg)
/connect-gujarat/media/post_banners/276751c28b1db548aaf9fcbe7eb174ccb80ce4070a900a40b9cd894cf79beb39.webp)
/connect-gujarat/media/post_banners/3cc2adc348f960ec5437f5809009d2b857fa87079713b6dbd2e2ce01c33f74d5.webp)
/connect-gujarat/media/post_banners/1105cd2ce73456c51186974c45c5d7b8b210d2061cc426dbe8dc32d67a2086f0.jpg)
/connect-gujarat/media/post_banners/35f34b3b88e59b6068296e9fdf6e8193041731202e9d7bbbd3d292bb8722d19c.jpg)
/connect-gujarat/media/post_banners/ac9ce3fc7a087ca44850bff9477d3ec5e87e409d7f1e57a33aefe73e1594fdbb.jpg)