દાહોદ: આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ન અપાતી હોવાના આક્ષેપ સાથે યૂથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
દાહોદની નવજીવન કોલેજ બહાર શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરના પૂતળાનું દહન કરી વિરોધ દર્શાવી યુથ કોંગ્રેસે ગેટને તાળા બંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી
દાહોદની નવજીવન કોલેજ બહાર શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરના પૂતળાનું દહન કરી વિરોધ દર્શાવી યુથ કોંગ્રેસે ગેટને તાળા બંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી
માર્ગો બિસ્માર બનતા આજરોજ તેના મરામતની માગ સાથે ભરુચ જિલ્લા યૂથ કોંગ્રેસના આગેવાનોએ અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.
અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં પીવાના દુષીત પાણીથી ત્રસ્ત શહેરીજનોએ તંત્ર પ્રત્યે પોતાનો રોષ ઠાલવ્યો હતો.
વિદ્યાર્થીઓને સરકારી બસ નહીં આવતા પ્રાઇવેટ બસમાં ભાડા ચૂકવીને પરિવહન કરવું પડે છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ નોંધવવામાં આવ્યો
ભરૂચની રૂગટા સ્કૂલમાં મોબાઈલ એપ્લિકેશનના મુદ્દે સર્જાયેલ ગેરસમજથી વાલીઓ દ્વારા શાળા સંચાલકોને રજૂઆત કરવામાં આવી હતી
16થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, વડોદરા, નર્મદા જિલ્લાઓમાં નર્મદા સરોવરમાંથી છોડવામાં આવેલ 18 લાખ ક્યુસેક પાણીથી ભારે તારાજી થઈ છે.
જિલ્લાના અંકલેશ્વર શહેર અને તાલુકામાં વિનાશક પૂરના પગલે રોષે ભરાયેલા લોકોનો નેતાઓ બાદ સરપંચો પણ ભોગ બની રહ્યા છે.