ભરૂચ: મહિલાઓના સશક્તિકરણ માટે જનજાગૃતિ સેમિનારનું આયોજન, PSI વૈશાલી આહિરે આપ્યું માર્ગદર્શન
ભરૂચમાં મહિલાઓ માટે સશક્તિકરણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા પીએસઆઇ વૈશાલી આહીરે માર્ગદર્શન આપ્યું હતું
ભરૂચમાં મહિલાઓ માટે સશક્તિકરણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા પીએસઆઇ વૈશાલી આહીરે માર્ગદર્શન આપ્યું હતું
અંકલેશ્વર ઉધોગ મંડળ ખાતે કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરો દ્વારા જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા