રાજકોટમાં થઈ દિલ્હીવાળી..! હિરાસર એરપોર્ટના નબળા બાંધકામની પોલી ખુલી
રાજકોટ એરપોર્ટના ઉદઘાટનને એક વર્ષ પણ થયું નથી. પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી પડી હતી જો કે, સદનસીબે નીચે પેસેન્જનર ન હોવાથી દુર્ઘટના ટળી
રાજકોટ એરપોર્ટના ઉદઘાટનને એક વર્ષ પણ થયું નથી. પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી પડી હતી જો કે, સદનસીબે નીચે પેસેન્જનર ન હોવાથી દુર્ઘટના ટળી
રાજકોટના સહકારી આગેવાન પુરુષોત્તમ પીપળીયાએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની ઝાટકણી કાઢી છે તેઓએ સોશિયલ મીડિયા પર આકરા શબ્દોમાં પોસ્ટ લખી છે.
રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ આ સમગ્ર મામલાની પુરજોશમાં તપાસ કરવામાં આવી રહી છે ત્યારે દિન પ્રતિદિન અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં લોકો ખેતી પર નિર્ભર છે. દર્શનભાઈ આવા જ એક ખેડૂત છે.
રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ શિલ્પન ઓનિક્સ સોસાયટીમાં ગઈકાલે રાત્રિના સમયે રમતા રમતા સ્વિમિંગ પૂલમાં 2 બાળકીના ડૂબી જવાથી મોત થયા હોવાનું સામે આવ્યું હતું.