પાટણ:રાધનપૂર ખાતે તાલુકા સેવા સદનના નવ નિર્મિત મકાનનું લોકાર્પણ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી રહ્યા ઉપસ્થિત
તાલુકા સેવા સદનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.